top of page

अश्वगंधादि चूर्ण

અશ્વગંધાદી ચુર્ણઃ

અશ્વગંધા ૪૦૦ ગ્રામ,

સુંઠ ૨૦૦ ગ્રામ,

લીંડીપીપર ૧૦૦ ગ્રામ,

કાળાં મરી ૮૦ ગ્રામ,

ભારંગમુળ, તાલીસપત્ર,

કચુરો,અજમો, માયાં, તજ, તમાલપત્ર, એલચી, નાગકેસર, જટામાસી, રાસ્ના, નાગરમોથ, ચણકબાબ, કડુ, ગળો અને કઠ આ દરેક ઔષધ ૧૦-૧૦ ગ્રામ

અને સાકર ૯૦૦ ગ્રામ લઈ ખાંડીને

બનાવેલું ચુર્ણ તે 'અશ્વગંધાદી ચુર્ણ'

 

એક ચમચી જેટલું આ ચુર્ણ ઘી સાથે લેવાથી ક્ષય, માખણ સાથે ચાટવાથી પીત્તરોગ અને ગોખરુના ઉકાળા સાથે પીવાથી પથરી, સોજા અને મુત્ર માર્ગના રોગોમાં લાભ કરતાં છે. 

bottom of page